Sr No. Department  
Q.

કોઈપણ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ જાય ત્યારે કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી

Ans.

જાહેરનામા નં. એમએજી/નોમિનેશન/ વશી:૩૬૩૮/૧૪ તારીખ : ૨૫/૦૩/૨૦૧૪ 

કોઈપણ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ જાય ત્યારે કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી

Click here to Download

Q.

રાજકીય પક્ષ/ઉમેદવાર/ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનના ઉપયોગ માટેની અગત્યની સૂચના બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી પ્રચાર વાહન/ વશી:૩૫૪૩/૧૪ તારીખ : ૨૫/૦૩/૨૦૧૪ 

રાજકીય પક્ષ/ઉમેદવાર/ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનના ઉપયોગ માટેની અગત્યની સૂચના બાબત

Click here to Download

Q.

જાહેર કે ખાનગી મિલકતો ઉપર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી વિના ચૂંટણીલક્ષી પ્રચાર પત્રો ચોંટાડવા,સૂત્રો લખવા,બેનરો લટકાવવા વિગેરે પ્રકારનું કૃત્ય કરી મિલકતને હાનિ,નુકશાન પહોચડવા પર પ્રતિબંધ બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી મકાન મિલકત / વશી:૧૪૭૭/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

જાહેર કે ખાનગી મિલકતો ઉપર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી વિના ચૂંટણીલક્ષી પ્રચાર પત્રો ચોંટાડવા,સૂત્રો લખવા,બેનરો લટકાવવા વિગેરે પ્રકારનું કૃત્ય કરી મિલકતને હાનિ,નુકશાન પહોચડવા પર પ્રતિબંધ બાબત

Click here to Download

Q.

રાજકીય પક્ષ/ઉમેદવાર/ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનના ઉપયોગ માટેની પરવાનગી બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી વાહન પરવાનગી/ વશી:૧૫૭૨/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

રાજકીય પક્ષ/ઉમેદવાર/ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનના ઉપયોગ માટેની પરવાનગી બાબત

Click here to Download

Q.

ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી 

Ans.

જાહેરનામા નં. એમએજી/પ્રાર્થના સ્થળ/વશી:૧૬૬૭/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી 

Click here to Download

Q.

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયાર પરવાના ધારણ કરનાર વ્યક્તિઓએ હથિયાર ધારણ કરવું નહી અને હથિયાર સાથે જાહેરમાં ફરવું નહી.

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી હથિયારબંધી/વશી:૧૭૬૨/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયાર પરવાના ધારણ કરનાર વ્યક્તિઓએ હથિયાર ધારણ કરવું નહી અને હથિયાર સાથે જાહેરમાં ફરવું નહી.

Click here to Download

Q.

ચૂંટણી પ્રચાર/પ્રક્રિયા દરમિયાન જાહેર સુલેહ શાંતિ તથા કોમી એખલાસ જળવાય રહે તે માટે હથિયારબંધી બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી હથિયાર/વશી:૧૮૫૭/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

ચૂંટણી પ્રચાર/પ્રક્રિયા દરમિયાન જાહેર સુલેહ શાંતિ તથા કોમી એખલાસ જળવાય રહે તે માટે હથિયારબંધી બાબત

Click here to Download

Q.

વિશ્રામગૃહ,ડાક બંગલા,સરકારી રહેણાક વિગેરેના વપરાશ પર નિયંત્રણ બાબત 

Ans.

જાહેરનામા નં. એમએજી/વિશ્રામ/અતિથિ ગૃહ/વશી:૧૯૫૨/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

વિશ્રામગૃહ,ડાક બંગલા,સરકારી રહેણાક વિગેરેના વપરાશ પર નિયંત્રણ બાબત 

Click here to Download

Q.

સુલેહ શાંતિ જાળવવા સારું સભા/સરઘસ ઉપર યોગ્ય પ્રતિબંધ બાબત 

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી સભા સરઘસ/વશી:૨૦૪૭/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

સુલેહ શાંતિ જાળવવા સારું સભા/સરઘસ ઉપર યોગ્ય પ્રતિબંધ બાબત 

Click here to Download

Q.

ચુંટણીમાં લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/ચૂંટણી લાઉડ સ્પીકર /વશી:૨૧૪૨/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪ 

ચુંટણીમાં લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા બાબત

Click here to Download

Q.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિશાળ કટ આઉટ,જાહેરાત,બેનર વિગેરે મૂકવા ઉપર નિયંત્રણ રાખવા બાબત

Ans.

જાહેરનામા નં. એમએજી/કટ આઉટ /વશી:૨૨૩૭/૧૪ તારીખ : ૦૫/૦૩/૨૦૧૪      