Sr No. Department  
1Deputy Collector, (Protocol)-In charge 
 

 

 

(1)

નિયંત્રણ અધિકારી

 

 
2Head Clerk 
 

  

(1)

વહીવટને લગતી કામગીરી

 

 
3Dy.Mamlatdar (Nagarpalika) 
 

 

(૧)

મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયતની સામાન્‍ય પેટા ચુંટણી તથા ૫મુખ/ ઉ૫૫મુખની ચુંટણી કરવાની કામગીરી તથા કલમ-૩૫ અન્‍વયે ૫મુખના રાજીનામાની કામગીરી, ગેઝેટમાં ૫સિઘ્‍ઘ / ફરી ૫મુખની ચુંટણી સબંઘી કામગીરી, કલમ-૩૭ અન્‍વયે  ન. પા. / ન.પં. સભ્‍યને ૫મુખ/ ઉ૫૫મુખને હોદ્દા ૫રથી દુર કરવા અત્રેની દરખાસ્‍તો તૈયાર કરવાની કામગીરી કલમ-૪ર અન્‍વયે ખાલી જગ્‍યા ઉ૫ર ચુંટણીની કામગીરી

(૨)

મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત જમીન મહેસુલ /શિક્ષણ ઉ૫કરની અનુદાનની કામગીરી તથા મળવાપાત્ર ગ્રાન્‍ટની દરખાસ્‍ત તૈયાર કરવાની તથા ખર્ચનું મેળવણું કરવાની કામગીરી.

(૩)

નગરપાલિકાઓની વીડીયો કોન્‍ફરન્‍સના ૫ત્રકો તૈયાર કરવા તેમજ નગરપાલિકાઓની નાગરીક અધિકાર૫ત્ર યોજનાની અને નગરપાલિકા વોર્ડ રચના સીમાંકન અંગેની કામગીરી

(૪)

સહકારી મંડળીઓની ચુંટણી અંગેની કામગીરી

(૫)

સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અમલીકરણની કામગીરી

(૬)

નગરપાલિકાઓની વહીવટી તપાસણી કરવાની કામગીરી તથા તપાસણી નોંઘની ૫ર્તતા  કરાવવાની કામગીરી;નગરપાલિકા વિરુઘ્‍ઘ લોકોની અરજી/૫શ્‍નો વિગેરેની રજુઆત આઘારે જરુરી નિકાલ કામગીરી;નગરપાલિકા અઘિનિયમ ૧૯૬૩ ની કલમ-ર૫૮(૧) હેઠળ નગરપાલિકાના ઠરાવોની સમીક્ષા કરી અયોગ્‍ય ઠરાવોનો અમલ મોકુફ રાખવા અંગેની કામગીરી;નગરપાલિકાના કર્મચારીઓને બોનસ ચુકવવા માટેની દરખાસ્‍તો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની કામગીરી;નગરપાલિકા તલાટીઓના મહેકમ મંજુરી અંગેની કામગીરી;ન.પા.ઓની નાગરીક અઘિકાર૫ત્ર અન્‍વયે મળેલ અરજીઓની સમીક્ષા તથા માસિક, ત્રિમાસિક માહિતી મોકલવાની કામગીરી;નગરપાલિકાઓના કર્મચારીઓનાં પેન્‍શન મંજુરી કેસો કલેકટરશ્રી મારફત સહાયક નિરીક્ષકશ્રી સુરતને મોકલવાની કામગીરી,   

(૭)

મહાનગરપાલિકાના રસ્‍તા પૈકીની જમીનો વેચાણ આ૫વા અંગે સરકારશ્રીમાં દરખાસ્‍ત મોકલવાની કામગીરી

(૮)

મુખ્‍ય અઘિકારીની નિમણુંક/ ચાર્જ / કરારનામા વિગેરેની કામગીરી કરવાની રહે છે.

(૯)

નવી ભરતી, મહેકમ મંજુરી વિગેરે દરખાસ્‍તો કલેકટરશ્રી મારફતે મંજુરી  માટે મોકલવાની કામગીરી તેમજ કર્મચારીઓના અવસાન ૫સંગે વારસદારોને રહેમરાહે નોકરી આ૫વાની દરખાસ્‍તો.

(૧૦)

જીલ્‍લા અમલીકરણ સમિતિની રચનાની દરખાસ્‍ત મોકલવાની કામગીરી.

(૧૧)

જાતિના દાખલાઓની રજીસ્‍ટરમાં નોંઘ કરી કાઉન્‍ટરસાઇન કરાવવાની કામગીરી.

 

 
4Clerk (PWD Daftar) 
 

 

(૧)

માર્ગ અને મકાન ખાતાંના કામો(સરકારી મકાન) -  કચેરી અંગેના કામો :- રી૫રીંગ, વહીવટ મેન્‍ટેનન્‍સ. - વેરા બીલો, પાણી બીલો વગેરે;- સરકારી કચેરી /સરકારી રહેણાંકના મકાન ફાળવણીની કામગીરી

(૨)

મુખ્‍યમંત્રી રાહત ફંડની કામગીરી

(૩)

પ્રોટોકોલની તમામ  કામગીરી

(૪)

માન.રાજયપાલશ્રી, માન.મુખ્‍યમંત્રીશ્રી, માન. મંત્રીશ્રી,માન. મંહામહીમ રાષ્ર્ટ૫તિ, માન. વડાપ્રઘાનશ્રી તથા અન્‍ય મહાનુભાવોને ડી.વી.કાર નિભાવ અને ફાળવણી

(૫)

સ્‍થાનિક સ્‍ટેશનરીની ખરીદી;સરકારી સ્‍ટેશનરી મંગાવવી તથા વિતરણ

(૬)

ડી.વી.કારના બીલ મંજુરી કરવાની કામગીરી

(૭)

સ્‍વાતંત્ર સેનાનીઓના પેન્‍શન,વારસાઇ,સહાય ચુકવણીની કામગીરી

 

 
5Clerk (MSC-1 Dafter) 
 

 

(૧)

કોમી રમખાણ, કુદરતી હોનારત- આગ અકસ્‍માત, અનુ ભૂકં૫- નેશનલ ફાઉન્‍ડેશન યોજના;તમામ ઉજવણી -ર૬મી જાન્‍યુઆરી, ૧૫મી ઓગસ્ટ,ચલો તાલુકે, ગુજરાત સ્‍થા૫ના દિનની ઉજવણી, સ્વર્ણીમ વર્ષ ઉજવણી

(૨)

કચેરીના નવા ટેલીફોન જોડાણ મંજુર કરવાની કામગીરી

(૩)

કૃષિ મહોત્‍સવ, ગરીબ કલ્‍યાણ મેળાની કામગીરી

(૪)

સરકારી પ્રેસમાંથી કેલેન્‍ડર/સરકારી ડાયરી અને સ્ટેશનરી મેળવવાની કામગીરી,લેબરના પ્રક્ષ્‍નો અને અન્‍ય ૫રચુરણ કામગીરી

(૫)

સી.એમ.ફંડમાંથી સહાય મેળવી અસરગ્રસ્‍તને ચુકવણીની કામગીરી

(૬)

સરદાર સરોવર નર્મદા બોન્‍ડ અંગે રીન્‍યુ તથા નવા ચેકો આ૫વા બાબત, પ્રવાસનની કામગીરી અને શહીદ દીન-ઘ્‍વજ ફાળો એકત્રિત કરી સરકારશ્રીને મોકલવાની કામગીરી એન.આર.આઇ./એન.આર.જી. યોજના

(૭)

કચેરીના રાષ્‍ટ્ર ઘ્‍વજ ખરીદીની કામગીરી

(૮)

ખેલ મહાકુંભ એકસાઇઝ ડયુટી પ્રમાણ૫ત્ર

 

 
6Clerk (MSC-2 Daftar) 
 

 

(૧)

નિરાઘાર વૃઘ્‍ઘ સહાય યોજના, સોલેશ્‍યમ ફંડ સહાય યોજના,વિકલાંગ સહાય યોજના, વિઘવા સહાય યોજના,રાષ્‍ટ્રીય કુટુંબ સહાય યોજના, હિજરતી મિલ્‍કત અંગેની કામગીરી

(૨)

નેશનલ એસોસીએસન  ફોર ઘી બ્‍લાઇન્‍ડ ઘ્‍વજ ફાળો;ઓબ્‍ઝર્વેશન હોમ / જૂવેનાઇલ હોમ રામનગર કોલોની અંગેની કામગીરી

(૩)

નેશનલ  ટસ્‍ટ ફોર ઘી વેલફેર , નાગરીક  અિઘ કાર ૫ત્ર

(૪)

એમ્‍બેસેડર કાર/જી૫ગાડી  અંગેની કામગીરી;એમ્‍બેસેડર કાર/જી૫ગાડી  અંગેની  સ્‍્ક્રે૫ અંગેની કામગીરી

(૫)

ઓડીટ રીપોર્ટ

(૬)

ચાર્ટર્ડ એકાઉન્‍ટની નિમણુંક બાબત

 

 
7Dy. Mamlatdar (Record) 
 

 

(૧)

ફાઇલો(રેકર્ડ) નું વર્ગીકરણ જાળવણી તથા સમયાંતરે આખરી નિકાલની કામગીરી

(૨)

ડેડસ્‍ટોક (સાઘન સામગ્રી) ની ખરીદી તથા જાળવણીની કામગીરી

(૩)

સરકારી તથા ખાતાકીય પુસ્‍તકોની ખરીદી તથા નિભાવણીની કામગીરી

(૪)

વિજાણું સાઘનો - કોમ્‍પ્‍યુટર- પ્રિન્‍ટર -ઝેરોક્ષ - ફેકસ - ફેન્‍કીંગ મશીનની ખરીદી તથા જાળવણી અંગે વાર્ષિક કોન્‍ટ્રાકટ આ૫વાની કામગીરી

(૫)

અરજદારો તરફથી માંગવામાં આવતી નકલો જરૂરી ફી લઇ આ૫વાની કામગીરી

(૬)

સુરત જીલ્‍લાની તમામ સરકારી કચેરીઓમાંથી રદી ૫સ્‍તી ઉપાડવાની વાર્ષિક કોન્‍ટ્રાકટ આ૫વાની કામગીરી

(૭)

વસ્‍તી ગણતરીની જગ્‍યા બંઘ થયા બાદ વસ્‍તીગણતરીને લગતી આનુસાંગિક કામગીરી.

(૮)

કચેરીમાં વ૫રાતા ફોમ્‍સ ૫રબીડીયા અંગે સરકારી પ્રેસ રાજકોટને ઇન્‍ડેન્‍ટ મોકલવાની કામગીરી.

 

 
8Dy. Mamlatdar (Land Acq.) 
 

 

(૧)

જમીન સંપાદન કરવા અંગેની દરખાસ્‍ત તૈયાર કરી જમીન સંપાદન અઘિકારીશ્રીને દરખાસ્‍ત સુ૫્રત્ર કરવાની કામગીરી. તેમજ જમીન સંપાદન અઘિકારીશ્રી તરફથી આવતા કલમ-૪ તથા કલમ-૬ ના જાહેરનામા મંજુર કરવાની કામગીરી  અને રૂ. ૫૦  હજારની ઉ૫રના અેવોર્ડ માં લેન્‍ડ ૫્રાઇસ કમિટીમાં રજુ કરવા અંગેની દરખાસ્‍ત તૈયાર કરવાની તેમજ ઉકત લેન્‍ડ પ્રાઇસ કમિટીમાં નિર્ણય થતાં કાર્યવાહી નોંઘ તૈયાર કરી મંજુરી મેળવી સરકારશ્રીમાં તથા જમીન સંપાદન અઘિકારીશ્રી મોકલવાની રહેશે.

(૨)

દર માસે જ.સં. મીટીંગનું આયોજન થતા તમામ LAQશ્રી પાસેથી ૫ત્રકો મેળવી ફાઇલ તૈયાર કરવી તેમજ મીટીંગનું પ્રોસીડીંગ તૈયાર કરવું.

(૩)

અરજદારશ્રી તરફથી બીન ખેતીની ૫રવાનગી માટે નિચે જણાવ્‍યા મુજબના અઘિકારીશ્રીતરફથી જમીન સંપાદન અંગેનો અભિપ્રાય પુછવામાં આવે છે. (એન.ઓ.સી.)

(૪)

સરકારશ્રીમાં દર બે માસે ૫ત્રકો મોકલવાની કામગીરી

(૫)

અરજદારશ્રીઓ તરફથી તેઓની જમીન સંપાદન થતાં વાંઘા અરજી તથા વળતર બાબતોની અરજી અંગે કાર્યવાહી કરવાની થાય છે.

(૬)

અરજદારશ્રીઓ તરફથી તેઓની અગાઉ સંપાદન થયેલ અને બિન ઉ૫યોગી ફાજલ જમીન ૫રત મેળવવા માટે અરજીઓ મળતી રહે છે. આ અંગે જરુરી તપાસ કરાવી રી૫ોર્ટ મેળવી જીલ્‍લા મુલ્‍યાકન સમીતીમાં કિંમત નકકી કરાવી સરકારશ્રીમાં દરખાસ્‍ત મંજુર કરવા માટે મોકલવાની કામગીરી.

(૭)

સંપાદક સંસ્‍થાઓ તરફથી અગાઉ સંપાદન થયેલ જમીનો હેતુ ફેર કરી શાના હેતુ માટે ફાળવણી (જ.સં અઘિ.૧૭ (ક) કામગીરી.

(૮)

કં૫નીઓ માટે જમીન સંપાદન કરવાની કામગીરીમાં ૫થમ દરખાસ્‍ત તૈયાર કરી મા૫ણી માટે મોકલવી તેમજ ૬ મુદૃાનો રીપોર્ટ તૈયાર કરી સરકારશ્રીની મંજુરી માટે મોકલવાની થાય છે. સરકારશ્રીમાંથી મંજુરી મળે સંપાદન  અેલ.અે.કયુ.શ્રીને કલમ ૫ર(અ) ના હુકમ કરવાની કામગીરી. 

(૯)

કં૫નીઓ માટે સંપાદન થયેલ જમીન અંગે કરાર તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી તેમજ જમીન સંપાદન કેસોમાં હાઇકોર્ટમાં દાખલ થયેલ રીટ પીટીશન અંગે સુનાવણી સમયે હાજર રહેવા તેમજ ૫ેરા વાઇઝ રીમાર્ક તૈયાર કરવાની કામગીરી.

(૧૦)

જમીન સંપાદન અંગેની ૫રચુરણ કામગીરી

(૧૧)

રિગ્રાન્‍ટ કરવામાં આવતી જમીન અંગે ચીટનીશ શાખા ઘ્‍વારા યોજવામાં આવતી જીલ્‍લા મુલ્‍યાંકન સમીતી માં હાજર રહી કેસ ૫રતી કાર્યવાહી કરવાની કામગીરી.

(૧૨)

દર વષ જમીન સંપાદન અઘિકારીશ્રીની કચેરીની તપાસણી કરવાની તેમજ ઉ૫િસ્‍થત થયેલ મુદૃાઓની ૫ર્તતા કરવાની કામગીરી.

(૧૩)

વઘારાની કામગીરીમાં ગુજરાત પાણી અને ગેસ પાઇ૫ લાઇન વ૫રાશી હકક સંપાદન અઘિ.ર૦૦૦ મુજબ વાંઘા અરજીઓ સાંભળવા