Sr No. Department  
1Mamlatdar (Ent.) 
 

 

 

(૧)

સુપરવિઝન

 

 
2Inspctor of Entertainmet Tax (Cinema) 
 

 

(૧)

સીનેમાગૃહની મનોરંજન કરની આવક તથા વસુલાત તેમજ મલ્‍ટીપ્‍લેક્ષ અને સીનેમાગૃહની ટીકીટોની(કોમ્‍પ્‍યુટર રોલ) મંજુર કરવાની કામગીરી

(૨)

સીનેમાગૃહ (સીંગલ સ્‍ક્રીન) માં સરકારશ્રી તરફથી ૩૦% સર્વિસ ચાર્જ અંગેનાં ખર્ચના રજીસ્‍ટર તથા બીલોની ચકાસણી તેમજ  સીનેમાગૃહ (સુરત શહેર) ની ડિપોઝટની રકમ (એન.એસ.સી.) બાબત.

(૩)

સીનેમાગૃહની (સુરત શહેર) મનોરંજન કર જમા કરાવ્‍યા અંગેના પત્રકોની ચકાસણી કરી આકારણી હુકમ કરવાની કામગીરી.

(૪)

સીનેમાગૃહની ટીકીટો મંજુર કરવા તેમજ સીનેમાગૃહ,વિડીયોગૃહ અને કેબલ ઓપરેટરોની ચકાસણીની કામગીરી અને  સીનેમાગૃહ (સુરત શહેર) ની મનોરંજન કરની રકમ બેંકમાં જમા કરાવ્‍યા પછી તિજોરી કચેરી સાથે મેળવણું કરવાની કામગીરી.

(૫)

મલ્‍ટીપ્‍લેક્ષ સીનેમાનાં સુપ્રિમકોર્ટનાં હુકમ મુજબ હપ્‍તાઓની વસુલાતની કામગીરી તથા બેંક સાથે મેળવણાની કામગીરી.

(૬)

તાલુકાઓ પાસેથી મનોરંજન કરના માસિક પત્રકો મેળવી સંકલિત પત્રક સરકારશ્રીમાં રજુ કરવાની કામગીરી.

(૭)

સીનેમાગૃહના એ.જી. ઓડિટ પેરાની વસુલાતની કામગીરી

(૮)

સ્‍ટાફ મીટીગના પત્રકોને લગતી કામગીરી તેમજ સીનેમાગૃહનાં પત્રકની ઓનલાઈન ડેટા એન્‍ટ્રીની કામગીરી

 

 

 
3Inspector of Entertainment (Video) 
 

 

(૧)

વિડીયોગૃહની મનોરંજન કરની આવક તથા વસુલાત  અને વિડીયોગૃહ ( સુરત શહેર) ની ડિપોઝટ (એન.એસ.સી.) બાબત તેમજ  વિડીયોગૃહની (સુરત શહેર) મનોરંજન કર જમા કરાવ્‍યા અંગેના ચલણની ચકાસણી કરી આકારણી કરી હુકમ કરવાની કામગીરી.

(૨)

સીનેમાગૃહની ટીકીટો મંજુર કરવા તેમજ સીનેમાગૃહ,વિડીયોગૃહ અને કેબલ ઓપરેટરોની ચકાસણીની કામગીરી.

(૩)

વિડીયોગૃહ (સુરત શહેર) ની મનોરંજન કરની રકમ બેંકમાં જમા કરાવ્‍યા પછી તિજોરી કચેરી સાથે મેળવણું કરવા અને વિડીયોગૃહના એ.જી. ઓડિટ પેરાની વસુલાત તેમજ સીનેમા, વિડીયોગૃહની તપાસણી દરમ્‍યાન ઉપસ્‍થિત થયેલ કેસોની મામલતદારશ્રી સમક્ષ સુનાવણી રાખવા અંગેનીકામગીરી.(એન્‍ફોસમેન્‍ટ)

 

(૪)

સીનેમા, વિડીયો,કેબલ અને હોટલ નાં મામલતદારશ્રી મનોરંજન કર તથા વિભાગીય નાયબ કમિશ્‍નરશ્રી, મનોરંજન કર, સુરત તરફથી કરવામાં આવેલ હુકમ અંગે દાખલ કરવામાં આવતી અપીલ અરજી અંગે સુનાવણી રાખવાની કામગીરી.

- વિડીયોગૃહનાં પત્રકની ઓનલાઈન ડેટા એન્‍ટ્રીની કામગીરી

 

 
4Inspector of Ent.(Hotel/Cable) 
 

 

(૧)

હોટલ અને કેબલ ની મનોરંજન કરની આવક તથા વસુલાતની કામગીરી તેમજ હોટલો ની રજીસ્‍ટે્રશન પ્રમાણપત્ર આપવા, તમામ હોટલ સુખ સુવિધા કર જમા કરાવ્‍યા અંગેના ચલણની ચકાસણી કરી આકારણી કરી હુકમ કરવાની કામગીરી.

(૨)

હોટલ ની સુખ સુવિધા કરની રકમ બેંકમાં જમા કરાવ્‍યા પછી તિજોરી કચેરી સાથે મેળવણું કરવા અને હોટલ અને કેબલનાં એ.જી. ઓડિટ પેરાની વસુલાતની કામગીરી.

(૩)

સીનેમાગૃહની ટીકીટો મંજુર કરવા; સીનેમાગૃહ,વિડીયોગૃહ અને કેબલ ઓપરેટરોની ચકાસણીની કામગીરી તેમજ કેબલ ઓપરેટરો સામેની ફરીયાદ અરજી ચકાસણી કરી નિકાલ કરવાની કામગીરી.