Sr No. Department  
1Dy.Collector (Protocol)-Incharged 
 

 

 

(૧)

નિયંત્રણ અધિકારી

 

 
2Deputy Mamlatdar 
 

 

(૧)

રાજય ચૂંટણી આયોગ, ગાંઘીનગર તરફથી અત્રેના જીલ્‍લાની જીલ્‍લા પંચાયત/ તાલુકા ૫ચાયત /ગ્રામ પંચાયતોની સામાન્‍ય /મઘ્‍યસત્ર/ વીભાજનવાળી/નવી અસ્‍તીવમાં આવેલ હોય તેવી સ્‍થાનીક સ્‍વરાજયની સ્‍થાઅોની અંગેનાં કાર્યક્રમ જાહેર થયેથી અત્રેના અઘીકાર ૫રત્‍વે ચૂંટણી મુકત,ન્‍યાયી અને શાંતી પુર્ણ રીતે તેનુ સુસારૂ સંચાલન થાય તે માટે દેખરેખ અને નીયંત્રણ અંગેની કામગીરી

(૨)

અત્રેના અઘીકાર ૫રત્‍વે ચૂંટણી અંગેના મતદાન મથકો મંજુર કરવા અને તેની પ્રસીઘ્‍ઘ કરવા અંગેની કામગીરી તેમજ વસ્‍તીના આઘારે સીમાંકન અંગેની દરખાસ્‍ત અંગેની કામગીરી  અને વસ્‍તીના આઘારે ગ્રામ પંચાયતોના વોર્ડની રચના, સંર૫ચ અને અનામત સહીતની બેઠકો નકકી કરવાની અંગેની કામગીરી

(૩)

અત્રેના અઘીકાર ૫રત્‍વે અનામત બેઠકોની વારફરતી ફાળવણી કરવા અંગેની કામગીરી અને ગ્રામ પંચાયત ચૂંટણી માટે જરૂરી સ્‍ટેશનરી/ સાઘન સામગ્રી ખરીદવા તથા તેની ફાળવણી કરવા અંગેની કામગીરી

(૪)

મત૫ત્રો ના છા૫કામ અંગે ખાનગી  પ્રેસ /એજન્સીએ નકકી કરવાતથા ટેન્‍ડરીંગ અંગેની કામગીરી

(૫)

રાજય ચૂંટણી આયોગ હસ્‍તકના વીજાણું મતદાન યંત્રોની ઓનલાઇન ડેટા એંન્ટ્રી કરવા તેમજ તેની દેખરેખ,ચકાસણી જાળવણી તથા ફાળવણી અને રાજય ચૂંટણી પંચના અઘીકારી તરીકે જીલ્‍લાવાર માહીતી સંકલન કરી અત્રેના અઘીકાર ૫રત્‍વે જરૂરી રીપોર્ટ તથા પ્રસીઘ્‍ઘ અંગેની કામગીરી

(૬)

પ્રસોગાપાત  ખાલી ૫ડેલ બેઠકોની આયોગને સમયસર જાણ કરવા અંગેની કામગીરી અને ચૂંટણી હેઠળની બેઠકની ચૂંટણીઅ માટે પુર્વતૈયારી, સમીક્ષા બેઠક/માર્ગદર્શન/તાલીમ અંગે ની કામગીરી

(૭)

અરજદારો તરફથી ચૂંટણી સંબંઘી આરટીઆઇ હેઠળ માગવામા આવતી માહિતી આ૫વાની કામગીરી

(૮)

સિંચાઇ વસુલાત વેરા ઉ૫ર, ઉ૫કરની દરખાસ્‍તો અંગની કામગીરી  તેમજ  વિકાસ કમીશ્‍નરશ્રી ગાંઘીનગર તરફથી ફાળવવામાં આવતી  ચૂંટણી ખર્ચ અંગેની ગ્રાન્‍ટની ફાળવણી અંગેની કામગીરી અને ચૂંટણી સંબંઘી રેકર્ડ વગીકરણ અંગેની કામગીરી